Posts

Dr H G JOSHI Reviews Nehru Modi Birdy view

Image
Can Modi make a mistake? With Nehru's Benchmark ... It seems he is only listening to his trusted * secret core team*! Do not allow excessive right-wing domains to be used in tackling by patriotism too much. Opponents, Fans all have short memories… Do see Nehru and Dr. Lohia's parliamentary debates, most of them are wonderful examples..!  The tribal, the Dalit, the Muslim and the South Lobby, the Communist also all were tackled by him..!!! , The parties specially oppositions! .Partial cosmetics nodes are given for importance!.  Atal   Bihari Vajpayee also mentioned to the attention of  Mr. Nehru! , the compliment was given that this young AB, one day will be the PM! Nehru's death!  just see the cause of death ... It is possible to win and maintain chivalrous label having female friends with high test females. It's just been successful!  Half of the Indian heart won't mind!!… Charismatic personality does have some concessions…. Learning from Jawaharlal Neh

ડૉ જોષીની મોદી અને નહેરુ એક વિહંગ નોંધ ...

Image
શ્રી મોદી ક્યાં ભૂલ કરી શકે ? શ્રી નહેરુ ની બેન્ચમાર્ક સાથે... પોતાની વિશ્વસનીય  * ગુપ્ત કોર ટીમ * ને જ સાંભળવાનું માત્ર...!! અમલ વખતે વધુ પડતી જમણેરી ડોમીનન્સને દેશભક્તિની આડમાં અપનાવી કોઈ વિરોધીસુર ઉભોજ નહિ થવા દેવાનો, ઉપરાંત તે સુર દેશના હિતમાં હોય તોપણ ચતુરાઈ દલીલ, જુમલાબાજી, જુના પ્રભાવ, તાલિ પાડી દેવાય તેવા શાબ્દિક પ્રહારોથી અવગણી કાઢવી !!   નહેરુ અને ડૉ લોહીયાના સંસદમાજ થયેલા સંવાદો તેના સાક્ષી છે ! પોતે આદિવાસી,દલિત,મુસ્લિમ અને ખાસ્ તો સાઉથ લોબી, કમ્યુનિસ્ટ ને પણ પ્રભાવ, પાર્ટી, આંશિક કોસ્મેટિક પણ થોડુંક જરૂરી મહત્વ આપે છે તે દેખાડી શકતા !!!અટલ બિહારી બાજપાઈને પણ ધ્યાનથી સાંભળતા, કોમ્પ્લીમેન્ટ પણ આપેલા કે આ એક દિવસ પીએમ થશે !!!! એક CEO કમ્પનીનું સરળ સચાલન કરે ....તેમાં મેનન જેવા બુદ્ધિજીવી મિત્ર પણ કમ્યુનિસ્ટ તરફ ઢળેલાને વખત આવે પડતાય મુકેલા છે !! ચાઇના - વોર પીછેહઠ કરવી પડીતો મેનન નીતિઓ વધુ જવાબદાર હતી ! તેવું ગોઠવી શકનાર નહેરુ અમથે અમથા 15 વર્ષ રાજ નથી કરી ગયા....સોમનાથ મન્દિર બનવા દીધું... સમર્થન થવા  દીધું પણ મુસ્લિમોને સદાય એવું લાગ્યું કે આપણુતો આજ ભાઈ સાંભળ