ડૉ જોષીની મોદી અને નહેરુ એક વિહંગ નોંધ ...

શ્રી મોદી ક્યાં ભૂલ કરી શકે ? શ્રી નહેરુ ની બેન્ચમાર્ક સાથે...
પોતાની વિશ્વસનીય  *ગુપ્ત કોર ટીમ* ને સાંભળવાનું માત્ર...!!
અમલ વખતે વધુ પડતી જમણેરી ડોમીનન્સને દેશભક્તિની આડમાં અપનાવી કોઈ વિરોધીસુર ઉભોજ નહિ થવા દેવાનો, ઉપરાંત તે સુર દેશના હિતમાં હોય તોપણ ચતુરાઈ દલીલ, જુમલાબાજી, જુના પ્રભાવ, તાલિ પાડી દેવાય તેવા શાબ્દિક પ્રહારોથી અવગણી કાઢવી !!  
નહેરુ અને ડૉ લોહીયાના સંસદમાજ થયેલા સંવાદો તેના સાક્ષી છે ! પોતે આદિવાસી,દલિત,મુસ્લિમ અને ખાસ્ તો સાઉથ લોબી, કમ્યુનિસ્ટ ને પણ પ્રભાવ, પાર્ટી, આંશિક કોસ્મેટિક પણ થોડુંક જરૂરી મહત્વ આપે છે તે દેખાડી શકતા !!!અટલ બિહારી બાજપાઈને પણ ધ્યાનથી સાંભળતા, કોમ્પ્લીમેન્ટ પણ આપેલા કે આ એક દિવસ પીએમ થશે !!!!
એક CEO કમ્પનીનું સરળ સચાલન કરે ....તેમાં મેનન જેવા બુદ્ધિજીવી મિત્ર પણ કમ્યુનિસ્ટ તરફ ઢળેલાને વખત આવે પડતાય મુકેલા છે !! ચાઇના-વોર પીછેહઠ કરવી પડીતો મેનન નીતિઓ વધુ જવાબદાર હતી ! તેવું ગોઠવી શકનાર નહેરુ અમથે અમથા 15 વર્ષ રાજ નથી કરી ગયા....સોમનાથ મન્દિર બનવા દીધું... સમર્થન થવા  દીધું પણ મુસ્લિમોને સદાય એવું લાગ્યું કે આપણુતો આજ ભાઈ સાંભળશે !!!!  ન કર્યું એક્ટિવ સપોર્ટ નહિ બસ..પણ એક્ટિવ વિરોધ પણ નહીં !!! આખી મૂસ્લિમ સેન્ટિ થોડાક મુસ્લિમોને+મીડિયા ને કાબુમાં રાખી જીતી શકાય છે !...મેરે વતન કે લોગો ગીતમાં રડાઈ ગયુંતો ભરપૂર પ્રસિદ્ધિ લેતાય આવડવું જોઈએ ને ! નેહરુનું મરણ કારણ સાબિત કરે છે.... તે શોખીન અને ઉંચા ટેસ્ટ વાળા સ્ત્રી મિત્રો ધરાવતા કરટીસીયસ લેબલ જીતી ને જાળવી શક્ય છે.  તે સફળ જ  રહ્યા!!!!
જવાહરલાલ નહેરુ પાસેથી શીખવા જેવું એ છે કે તે સતત પોતાના વિરોધીને ધ્યાનથી સાંભળતા..!! અને તેના સૂચનો થોડા પોતાની રીતે મઠારી મોડેથી પણ અમલ કરતા...!!! ભારતમાં મોટા ઉદ્યોગપતિઓને બધાયને ખુશ રાખી શકે !!
ભારત વિકસિત, રિસોર્સફુલ, પૈસાદાર હોય તેવો વહીવટ કરેલ છે ! કાશ્મીરમાં પોતે ભૂલ કરેલી તે પોર્ટુગીઝ સન્સ્થાનો પાછા લેવામાં નથી કરી !! નહેરુ કાશ્મીર શિવાય દરેક બીજી જગ્યાએ ફરી ભૂલ નથી કરી ! એક એટલી બધી મોટી પ્રતિભા ઉભી કરી દીધી કે બાળકો, ઉદ્યોગપતિઓ, લશ્કર, વિદેશ અને વિરોધપક્ષઓને થોડા કોસ્મેટિક પણ ગણકારીનેય સાચવી લીધા !!! ખુલ્લી દુષમનાવ કોઈ જોડે નહિ નીતિ !
અમેરિકા રશિયા બન્ને ને સરખા અંતરે રાખી શક્યા...તેમાના કોઈ લિમિટ બાહર નારાઝ કે હાવી ન થઈ જાય તે જોયું !! તેમ કરવામાં ઘણી જગ્યાએ માઈક્રો મેનેજ કરી લીધું. પણ પોતાની ઉંચાઈ એટલી બધી બનાવી દીધી કે કોઈ આંતરરાષ્ટ્રીય બાબતોમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ Human Resource ગણાવી દીધું ..!!!!!!!! પણ એક ત્રીજા દેશ તરીકે ઉભર્યું...સાથી પડોશી પાકિસ્તાનમાં આવી સત્તા લશ્કરના હાથમાં જતી રહી !!!!
આપણા ત્યાં ત્રણેય લશ્કર સરખા મહત્વનાં રાખી...સર મુખ્યાત્યાર ન થવા દીધા......જ્યારે પાકિસ્તાન કોમી નોન સેકુલર કન્ટ્રીના લીધે પાછળ પડતું  રહી ગયું !!!
મોદીજી પંડિતજીની રાહ અપનાવે છે પણ વિદેશનીતિઓ પુરતી... rss, ઉગ્ર હિંદુવાદ, રામમંદિર, શિવસેના તેને આગળ વધવા દેતા નથી.... ઉદ્યોગપતિમાં પણ અમૂકજ લોકોનો પ્રભાવ અને કમ્યુનિસ્ટ નેહરુ ઇન્દિરા જમાનાથી ટ્રેઈન થઈ ગયા , પ્રાદેશિક પક્ષઓ  નવું પરિબળ બની ગયું... જાતિવાદ ને લઇને!!!  આમ "પ્લે નહેરુ નીતિ"  હવે સફળ જવી અઘરી થતી જાય છે...
આ તીવ્રવાદની અસર જુઓ... છેક હમણાં રાજસ્થાન ચૂંટણી પ્રચારમાં પહેલી વખતજ મોદી નહેરુ વિરુદ્ધ થોડુંક બોલ્યા..!!!!! હતું કે ખૂબ બોલશે પણ .... નેહરુ નો સંપૂર્ણ આદર દેખાઈ આવ્યો....માત્ર કરતારપુર ઇસ્સ્યું માં નેહરુની ઉતાવળની જ ટીકા કરી.....!!!!!  ધ્યાન રહે કે ઇકો નોમીક્સ રિફોર્મ ...ઇન્દસ્ત્રીયલ નીતિ...વિદેશ નીતિમાં તે હંમેશા પંડિતજી કહી તેમને કોટ કરતા રહ્યા છે....આટલી અમથી વાત મીડિયા વાલા ચુકી જાય છે તે નવાઈ લાગે છે.
બીજા બધા ખૂબ બોલશે પણ મોદીજી રામ મન્દિર માટે એટલુ ઝનૂન નહિ બતાવે...કોઈ ઝનૂનજ નહિ બતાવે જેથી કોઇ નેગ રીએક્શનજ ન આવે ! પણ કોંગી રાગા દ્વારા અનેક મુદ્દાઓ નવા હાસ્યાસ્પદ ઉભા કરી મોદી પોતાનો સ્કોર "મોટો કરીશકે પણ વ્યાપક નહિ" !!!! તે મજબૂરી સાથે અન્ય વિરોધપક્ષઓ કોંગી સમર્થન કરે છે !!!!! લીલાપીળા રન્ગ ને માત્ર ભગવાનો ડર જ ઉભો કરવાનો છે ને !!! આવું કરવામાં ક્રિશ્ચિયન,આદિવાસી પણ ક્યારેક પોતાને ભગવો નહિ ફાવે તેવું દ્રઢ માની લે છે !!!!! આ ડર ઉભો કરવામાં ભૂલ ભગવો પણ કરે જ ! જેમ આઉટ સાઈડ ઓફ સ્ટમ્પ બોલ નાખો સ્લીપ ગોઠવી રાખો એકાદ બે ચોકકા વાગશે પણ વિકેટ પડી જશે !!! વખત જોઈ બાઉન્સર નાખવો હુક કરશે 6 રન થશે...ઉત્સાહમાં બીજો મારવા જશે બાઉન્ડરી પર ઝીલાઈ જશે ! .... લો હવે રમત એજ...ચાલવાની છે.....
.ડૉ એચ જી જોષી
પ્રસિદ્ધ રાજકીય  સેમીફાઈનલનાં પરિણામ પહેલા ...જેથી આડ અસરો ઓછી થાય....: :-)







         ?????

Comments